Sandip BarotApr 8, 20231 min readIPL 2023 મેચ ના ગુજરાતી કોમેન્ટ્રી સાથેના વિડીઓ થઇ રહ્યા છે વાયરલ આ વખતેની આઇપીએલ (IPL 2023) દરેક ભારતીય માટે એકદમ સ્પેશીયલ બની રહી છે. એના ઘણા કારણો છે દર વખતે ટીવી ચેનલ કે એપ પર આઈ પી એલ ની મેચ જોવા...